ગુજરાત અમરેલી : બાબરકોટ ગામેથી પાંજરે પુરાયેલ હુમલાખોર સિંહણનું સારવાર દરમ્યાન મોત, વન વિભાગે પુષ્ટી કરી અમરેલીના બાબરકોટ ગામે ગત તા. 17 જુલાઇના રોજ સિંહણે વન વિભાગના કર્મચારીઓ સહિત 6 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. By Connect Gujarat 20 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn