ગુજરાતછોટાઉદેપુર : તીર-કમાન બનાવનારની હાલત કફોડી, કોરોનાના કારણે ગૃહ ઉદ્યોગથી ગુજરાન ચલાવવું બન્યું મુશ્કેલ... છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે ધંધા રોજગારો પર સીધી અસર પડી રહી છે. By Connect Gujarat 19 Jan 2022 12:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn