સ્પોર્ટ્સ 'યુથ બ્રિગેડ'એ સિનિયર ટીમની જેમ કર્યું પ્રદર્શન , IND સતત ત્રીજી ICC ફાઇનલમાં AUS સામે હાર્યું..! ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) અને ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની સિનિયર ભારતીય ટીમની હાર બાદ હવે યુવા બ્રિગેડ અંડર-19 વર્લ્ડની ટાઈટલ મેચમાં કાંગારૂઓ સામે જીત નોંધાવી શકી નથી. By Connect Gujarat 12 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો નાસ્તામાં આ ઓછી કેલરીવાળા ખોરાકને સામેલ કરો... શિયાળા દરમિયાન હેલ્ધી ખોરાક ખાવાનું હીથી શરીર હેલ્ધી રહે પરંતુ ધાણા લોકો શરીરને ઓછું કરવા માટે સવારની નાસ્તો સ્કીપ કરતાં હોય છે, By Connect Gujarat 18 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય શું તમે વધતા વજનને ઓછું કરવા માંગો છો, તો ફક્ત આ પ્રકારના ચોખાને કરો તમારા આહારમાં સામેલ વધતાં વજનથી લોકો પરેશાન થઈ જાય છે, ત્યારે શરીરનું વજન વધતાં અનેક બીમારીઓ થવા લાગે છે, By Connect Gujarat 14 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
T20 વર્લ્ડ કપ 2022 SA vs NED: દક્ષિણ આફ્રિકા ફરીથી બન્યા ચોકર્સ, નેધરલેન્ડ સામે હાર બાદ T20 વર્લ્ડ કપ માંથી બહાર.! દક્ષિણ આફ્રિકાની ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. તેઓ સુપર-12ની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે 13 રનથી હારી ગયા હતા. By Connect Gujarat 06 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીમાં ફૂટબોલ ટુર્નામેન્ટ દરમ્યાન થઈ છુટ્ટા હાથની મારમારી, વિડિયો વાઇરલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રમાઈ રહેલી ફોર્ટીટ્યૂડ સિઝન-8 ફૂટબોલ સેમિફાઇનલ ટુર્નામેન્ટ દરમ્યાન ખેલાડીઓ અને અસામાજિક તત્વો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી. By Connect Gujarat 28 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn