ઇન્ડિયન પ્રીમિયર લીગ LSG vs MI Eliminator : IPL 2023માં આજે નોકઆઉટ મેચ, લખનૌ અને મુંબઈ વચ્ચે ટક્કર IPL 2023માં આજથી નોકઆઉટ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આજથી મેચમાં જે પણ ટીમ હારશે, તેની સફર આ સિઝનમાં સમાપ્ત થઈ જશે. By Connect Gujarat 24 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn