વાનગીઓભારતના આ શહેરમાં બને છે કાળા ગાજરનો હલવો, જુઓ બનાવવાની પ્રક્રિયા ગાજરનો હલવો દર શિયાળામાં ભારતીય રસોડામાં તૈયાર કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કાળા ગાજર ભારતમાં પણ ઉપલબ્ધ છે? હા, કાળા ગાજરનો હલવો નવાબોના શહેર લખનઉમાં બને છે. By Connect Gujarat Desk 17 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn