અમરેલી : સાધુનો વેશ ધારણ કરી લૂંટ ચલાવતી મદારી ગેંગનો પર્દાફાશ, રૂ. 6.62 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ
મદારી ગેંગ લોકો સાથે છેતરપીંડી આચરી લૂંટ ચલાવતી હતી. રૂ. 6.62 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 ફરાર શખ્સોની પોલીસે શોધખોળ શરૂ કરી
/connect-gujarat/media/media_files/OMpHzyxBIszQYTuZG9Ez.jpeg)
/connect-gujarat/media/media_library/ff6ce2c900f9a0de8c4b2f73395ad99715a158d0186b4c4ee7600ad3ba5b2bad.jpg)