બિઝનેસબજારની ટોપ-10 કંપનીઓમાંથી 9 કંપનીઓના M-Capમાં ઘટાડો 25 ઓક્ટોબર, 2024 ના રોજ પૂરા થતા ટ્રેડિંગ સપ્તાહમાં શેરબજારના રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આ સપ્તાહે તમામ પાંચ ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. By Connect Gujarat Desk 27 Oct 2024 16:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn