ધર્મ દર્શનપંચમહાલ : શક્તિ, ભક્તિ અને આસ્થા કેન્દ્ર પાવાગઢ મહાકાળી મંદિરે પ્રથમ નોરતે ઊમટ્યું માઈભક્તો ઘોડાપૂર... પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. નવરાત્રિના પ્રથમ દિવસે જ એક લાખથી વધુ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી By Connect Gujarat Desk 22 Sep 2025 18:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn