અટલ બિહારી વાજપેયીના જીવન આધારિત 'MainAtalHoon' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરાય
અભિનેતા પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેઓ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં તેમનો રોલ કરવા જઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.
/connect-gujarat/media/post_banners/3464c2212bce28d7a1db432181c957b14e13c0821ae1fb677fb65c057c621c1a.webp)