મલાઈકા અરોરાએ પોતાના રિલેશનશિપ સ્ટેટસ પર આપ્યો જવાબ!
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અવારનવાર પોતાના અંગત જીવનના અપડેટ્સથી ચાહકોનું ધ્યાન ખેંચે છે. અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ પછી, અભિનેત્રી ઘણીવાર રહસ્યમય પોસ્ટ્સ શેર કરે છે
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અવારનવાર પોતાના અંગત જીવનના અપડેટ્સથી ચાહકોનું ધ્યાન ખેંચે છે. અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ પછી, અભિનેત્રી ઘણીવાર રહસ્યમય પોસ્ટ્સ શેર કરે છે
આ સમયે મનોરંજન જગતમાંથી ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું.
છૈયા છૈયા અને મુન્ની બદનામ હૈ જેવા ગીતોથી હેડલાઇન્સ બનાવનાર મલાઇકા અરોરા આજે કોઇ પરિચયની જરૂર નથી.