પહલગામ હુમલાના આતંકવાદીઓ અંગે મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં સરકારને ઘેરી
સોમવારે રાજ્યસભામાં પહેલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો ગરમાયો. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ 22 એપ્રિલના રોજ થયેલા આ હુમલા અંગે સરકારને તીખા પ્રશ્નો પૂછ્યા.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીને સંસદના વિશેષ સત્ર માટે પત્ર લખ્યો છે.