અંકલેશ્વર: હોટલ સંચાલકોએ પનીરની સબ્જી બાબતે થયેલ માથાકુટમાં ગ્રાહકને માર મારી હત્યા કરતા ચકચાર
અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા પાસે શ્રી સાંઈરામ હોટલના બે સંચાલકોએ પનીરની સબ્જી નહિ આપી ચાર યુવાનો સાથે માથાકૂટ કરી ધિક્કા પાટુનો માર મારી એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.
/connect-gujarat/media/post_banners/961996cbc138994cb9f00f3d87d6a7917ed9e41c6b21d5eba323ce896c8b3ac6.jpg)
/connect-gujarat/media/post_banners/d53e1e15a8e926d5fd4116c42a49bd65e476e59660f9831496f7ff46527a0ef6.jpg)