મણિપુર હિંસા: રજા પર ગયેલા CRPF કોબ્રા કમાન્ડોની ગોળી મારી હત્યા, ઈન્કમટેક્સ કર્મચારી પણ બન્યો હિંસાનો શિકાર.!
CRPF CoBRA કમાન્ડો, જે રજા પર હતો, શુક્રવારે મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં તેના ગામમાં સશસ્ત્ર હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
/connect-gujarat/media/post_banners/d1973083dad12ca28024a3ecc3de37811b4127a91fe6d38c2536c3c8e8e52233.webp)
/connect-gujarat/media/post_banners/0ac484ddfb35f7222d4fe7c392b2db675df5971caae1ecad24ef55a5028b81fd.webp)