ભરૂચભરૂચ: ઝઘડીયાના વાઘપરા ગામે પરણિત પ્રેમી સાથે યુવતીનો આપઘાત,ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યુ ઝઘડિયાના વાઘપરા ગામની સીમમાં હાઇટેન્શનના વાયર સાથે યુવક અને યુવતીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 03 Mar 2023 12:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn