વલસાડ : 4 મહિનાના લગ્ન જીવનમાં ખટાસ આવતા પ્રેમ કહાની અધૂરી રહી, પતિએ જ કરી પત્નીની હત્યા.!
વલસાડ શહેરમાં 4 મહિનાના લગ્ન જીવન બાદ પતિ-પત્ની વચ્ચે ચાલતા અણબનાવનો કરૂણ અંજામ આવ્યો છે.
વલસાડ શહેરમાં 4 મહિનાના લગ્ન જીવન બાદ પતિ-પત્ની વચ્ચે ચાલતા અણબનાવનો કરૂણ અંજામ આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામે વરરાજો હેલીકોપ્ટરમાં બેસીને પરણવા આવતા જાન જોવા આખું ગામ ઉમટી પડ્યું હતું..
ભરૂચ નર્મદા જિલ્લાના પાટણવાડિયા ઠાકોર સમાજના વગુસણા ખાતે આયોજિત સમૂહલગ્નોત્સવમાં પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે બીજા લગ્ન કર્યા છે. શોએબે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે.
આ દંપતીએ 21 ડિસેમ્બરના રોજ વડોદરામાં પરિવાર અને મિત્રોની હાજરીમાં સાત વચન લીધા હતા. આ કપલે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે.
પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા-પિતા માટે મૃત્યુ પામી અને માતા પિતાએ દીકરીનું જીવતે જીવ બેસણું અને શોકસભા પણ યોજી નાખી.