દુનિયાવિનાશક ભૂકંપના કારણે તુર્કી, લેબેનોન, ઇઝરાયલમાં 200થી વધુ લોકોના મોત, અનેક લોકો કાટમાળ નીચે દબાયા સોમવારે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. આ ઘટનામાં 200 થી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. By Connect Gujarat 06 Feb 2023 14:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn