ભરૂચભરૂચ: માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે હજયાત્રીઓ માટે ટ્રેનીંગ કેમ્પનું આયોજન,600થી વધુ હાજીઓએ લીધો ભાગ ભરૂચ અને નર્મદા જિલ્લાના હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ ભરૂચની માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો જેમાં અંદાજે 600થી વધુ હાજીએ ભાગ લીધો હતો By Connect Gujarat 28 May 2023 15:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn