અંકલેશ્વર : માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષોને વિવિધ રંગોથી શોભાયમાન કરવા અભિયાનનો પ્રારંભ, રાજ્યમંત્રી ઈશ્વર પટેલ રહ્યા ઉપસ્થિત...
માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરી વિસ્તારોમાં વૃક્ષોને વિવિધ રંગોથી વધુ શોભાયમાન કરવા માટેના વિશેષ અભિયાનનો રાજ્યમંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો
/connect-gujarat/media/media_files/2026/03/02/matoshree-charitable-trust-2026-03-02-16-46-20.jpeg)
/connect-gujarat/media/media_files/2025/11/09/vruxxx-2025-11-09-14-38-36.jpg)