ગુજરાતસાબરકાંઠા : પ્રાંતિજની મદ્રેસામાં બાળકો પર ગુજારવામાં આવતા અત્યાચાર મુદ્દે બે મૌલવીની ધરપકડ કરતી પોલીસ મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો, અને અત્યાચાર સહન ન થતા બાળકો મદ્રેસા છોડી ભાગ્યા હતા. બે મૌલવીની ધરપકડ કરતી પોલીસ By Connect Gujarat Desk 29 Apr 2025 16:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn