ભરૂચઅંકલેશ્વર:કર્ણાટકાથી મક્કામદીના પગપાળા નિકળેલ હજયાત્રીનું કરાયુ સ્વાગત કર્ણાટકાથી પગપાળા પ્રવાસ ખેડી હજ યાત્રા માટે નીકળનાર ફઝલ શેખ ભરૂચના અંકલેશ્વર આવી પહોંચતા સ્થાનિકોએ તેમનુ ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ By Connect Gujarat 28 Jun 2024 12:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn