ગુજરાત સાબરકાંઠા : અભ્યાસ તથા રમત ગમત માટે મનોદિવ્યાંગ બાળકોને તૈયાર કરતી હિંમતનગરની સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા... હિંમતનગર ખાતે આવેલ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા માનસિક દિવ્યાંગ બાળકોને પોતાની સંસ્થામાં રાખી તેમનો ઉછેર તથા જતન કરે છે. By Connect Gujarat Desk 18 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn