સુરેન્દ્રનગર : પાટડીના મેરા ગામે 2 શખ્સો દ્વારા દંપતી પર જીવલેણ હુમલો, પત્નીની ગળું કાપી હત્યા,પતિ ઇજાગ્રસ્ત
મેરા ગામે રાતના સમયે સુઇ રહેલા દંપતી પર હુમલો કરી પત્નીનું મોત નિપજાવી પતિને ઘાયલ કરી બે અજાણ્યા હુમલાખોર ફરાર થતા નાના એવા ગામમાં રાતના સમયે દેકારો બોલી ગયો હતો.
/connect-gujarat/media/post_banners/1ee1452f5d04b1c027208f7aa046934dd5016cf0b0f73ad788bd7c8f9711832b.webp)
/connect-gujarat/media/post_banners/ed79ae2c081bcb7f615cd9a1a4507faf9f42c983bce93ee3a2bc451ea8f1cba9.jpg)