ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય,6 દિવસ વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે.