ગુજરાતરહેજો તૈયાર..! : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13-14 માર્ચે ફરી એકવાર આવશે માવઠું, હવામાન વિભાગની આગાહી આગામી તા. 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જ્યારે 13 અને 14 માર્ચના રોજ માવઠું થશે. કારણ કે, ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. By Connect Gujarat 09 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn