ગુજરાત સાબરકાંઠા: હિંમતનગરમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, 2 મહિલા ઇજાગ્રસ્ત સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ ત્રણ સ્થળો પર રખડતાં ઢોરોએ મહિલાને અડફેટે લેવાની ઘટના બની હતી By Connect Gujarat 15 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn