ભરૂચ ભરૂચ: વાગરાના નરવાણી ગામની સીમમાં માછલીની ચોરીની શંકાએ પરપ્રાંતિય યુવાનની હત્યા,પોલીસે 2 આરોપીની કરી ધરપકડ ભરૂચના વાગરાના નરવાણી ગામની સીમમાંથી દહેજ પોલીસને 17 ડિસેમ્બરે અજાણ્યા હિન્દી ભાષી યુવાનનો મૃતદેહ મળ્યો હતો. By Connect Gujarat 30 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn