ઇરાને ઇઝરાયેલ પર કર્યો મોટો હવાઈ હુમલો, 180થી વધુ મિસાઈલ છોડી
ઈરાને મંગળવારે મોડી રાત્રે 10 વાગ્યે ઈઝરાયલ પર 180થી વધુ મિસાઈલો છોડી. ઇઝરાયલ સરકારે તેના નાગરિકોને બોમ્બ શેલ્ટર પર જવા માટે કહ્યું છે.દેશભરમાં સાયરન વાગી રહ્યા છે