ભરૂચ: પાલેજમાં મીઠા પાણીની યોજનાનુ ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે લોકાર્પણ,22 હજારથી વધુ લોકોને મળશે યોજનાનો લાભ
પાલેજ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાતા સેવા પખવાડિયા અંતર્ગત મીઠા પાણીની યોજનાનું ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_banners/7eccb439462bc24c9f1d8286570fa3f6219960f087a54fe491793996375bde18.jpg)
/connect-gujarat/media/post_banners/b777afbbf2ca39c55d023d45793660778a14bc487cb7041978e9f15bf9577ede.webp)