દેશમોદી સરકારનું આ રહ્યું આખું મંત્રી મંડળ, વાંચો કોને કયું મંત્રાલય આપવામાં આવ્યું રવિવારે મોદીની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ અને 5 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓ સામેલ છે.. By Connect Gujarat 10 Jun 2024 20:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn