ગુજરાતસાબરકાંઠા : ખેડૂતે મોડલ ફાર્મિંગ થકી સિઝન દીઠ મેળવી રૂ. 2 લાખની આવક સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના પ્રગતિશીલ ખેડૂત હસમુખ પટેલ સ્નાતક સુધી અભ્યાસ કરી છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. By Connect Gujarat 20 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn