Connect Gujarat

You Searched For "Modi-Modi"

વલસાડ : AAPના સ્ટાર પ્રચારક ભગવંત માનના રોડ-શોમાં લાગ્યા "મોદી મોદી"ના નારા...

21 Nov 2022 10:16 AM GMT
પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા.

સુરત : AIMIMના સુપ્રીમો ઓવૈસીની સભામાં કાળા વાવટા સાથે મુસ્લિમ યુવકોએ લગાવ્યા 'પરત જાવ'ના નારા...

14 Nov 2022 8:10 AM GMT
159 પૂર્વ વિધાનસભા બેઠકની રૂદરપુરા ખાડી વિસ્તારમાં AIMIMના સુપ્રીમો અસુદ્દીન ઓવૈસીની સભામાં મુસ્લિમ યુવકોએ “પરત જાવ”ના નારા સાથે ઓવૈસીનો વિરોધ કર્યો...

PM મોદી જર્મની પહોંચ્યા, મ્યુનિક એરપોર્ટ પર મોદી-મોદીના નારા ગુંજ્યા, G-7 દેશોની શિખર બેઠકમાં લેશે ભાગ

26 Jun 2022 6:56 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની પહોંચી ગયા છે. આ બેઠક જર્મનીની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે.