છાવાની 'યેસુબાઈ'ના લુક માટે 500 વર્ષ જૂની સાડીનો કરવામાં આવ્યો ઉપયોગ
છાવા છત્રપતિ સંભાજી મહારાજની વાર્તા પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે. ફિલ્મના દરેક પાત્રના લુક પર ઘણી મહેનત કરવામાં આવી છે. જેમાંથી યેસુબાઈનું પાત્ર ભજવનાર રશ્મિકાના લૂક વિશે વાત કરીશું.
/connect-gujarat/media/media_files/2025/03/07/NvPj47Y3hzlJ7cCgGwuR.jpg)
/connect-gujarat/media/media_files/2025/02/22/R7nSqhbHsj10jUtKFfoi.jpg)
/connect-gujarat/media/media_library/b753246090c404888be569ffa8efbcc851e9846c8be58b2ca16263bf5cae60de.jpg)