અંકલેશ્વર : મેન્ટલ હેલ્થ, સ્યુસાઇડ પ્રિવેન્સન, યુથ-એડીકસન મુદ્દે મોટીવેશનલએક્સપર્ટોએ વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન
આર્થિક ભીંસના કારણે યુવાઓ આત્મહત્યા તરફ પણ જતાં હોય છે, ત્યારે ત્રીજી એક્સપર્ટ ટીમ દ્વારા યુવાઓને નશાયુક્ત પ્રવૃત્તિથી દૂર રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2024/12/27/eds6r32t2R8Dc9FpkAIW.jpg)
/connect-gujarat/media/post_banners/160ac9f5efb06b01b831a06699b1f464f24d8a28f6ab26744d84c5ab1e24bbd7.webp)