દેશ મધ્યપ્રદેશ : સતનામાં 3 માલની બિલ્ડીંગ ધરાશાયી, બિલ્ડિંગના કાટમાળ નીચે 3 શ્રમિકો દટાયા, એકનું મોત, 2 ઘાયલ... NDRFની ટીમે રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. અઢી કલાકની ભારે જહેમત બાદ 2 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા By Connect Gujarat Desk 04 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn