ડાંગ: મુરલી ગાવીતે ફરી ડંકો વગાડ્યો, TCS વર્લ્ડ 10K બેંગલુરુ 2023માં વિજેતા બન્યા
TCS વર્લ્ડ 10K બેંગલુરુ 2023માં ફિનિશ લાઇન પર ભારતીય એલિટ મેન્સ વિજેતા બની દક્ષિણ ગુજરાતના ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા મુરલી ગાવિત ફરી એક વખત આદિવાસી સમાજનું અને દેશને ગૌરવવંત કર્યું છે.
/connect-gujarat/media/post_banners/cbe0605cb861c2bd7beb10afc6893b14ff7d48931921518c485a600584dc83d6.webp)
/connect-gujarat/media/post_banners/bb93b6dddf838f736941848d2c019636d45979eda3a8334653515b9d5e6f9f81.webp)