ગુજરાતભાવનગર : કોમ્પ્યુટરના નકામા પાર્ટસનો ઉપયોગ કરી નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ તૈયાર કર્યા પ્રોજેક્ટ્સ... આજના આધુનિક યુગમાં દીકરીઓએ પણ IT ક્ષેત્રે હરણફાળ ભરી છે. દુનિયાભરમાં IT ક્ષેત્રે કઈકને કઈક નવું સંશોધન થતું રહે છે. By Connect Gujarat 30 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn