ભરૂચ: ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાની વાર્ષિક સાધારણ સભા મળી, પ્રમુખ તરીકે નરેશ ઠક્કરની સતત બીજી ટર્મ વરણી
ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાની વાર્ષિક સાધારણ સભાનું જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું