ભરૂચભરૂચ: ઝઘડીયા ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ મિશન કો-ઓર્ડિનેટર સેજલબેન પ્રજાપતિ દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, મહિલા સ્વાવલંબન યોજના, સંકટ સખી એપ્લીકેશનની માહિતી આપી હતી. By Connect Gujarat 07 Aug 2024 18:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn