ગુજરાતજુનાગઢ : 6 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં પૂર જેવી સ્થિતિ... અવિરત વરસાદ ખાબકતાં શહેરના નરસિંહ મહેતા સરોવર ઓવર-ફ્લો થયું હતું, જેના કારણે સરોવરની આસપાસના વિસ્તારોમાં જાણે પૂર આવ્યું હોય તેમ વરસાદી પાણી ફરી વળ્યા હતા. By Connect Gujarat 17 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn