સુરત: કાપડનગરીની દીકરી નાસામાં પસંદગી પામી,શિક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા
ધ્રુવી જસાણીએ સુરતનું નામ દેશમાં રોશન કર્યું છે. ધ્રુવીની પસંદગી નાસામાં થઈ છે ત્યારે શિક્ષણ મંત્રીએ તેને અભિનંદન આપી સન્માન કર્યુ હતુ.
ધ્રુવી જસાણીએ સુરતનું નામ દેશમાં રોશન કર્યું છે. ધ્રુવીની પસંદગી નાસામાં થઈ છે ત્યારે શિક્ષણ મંત્રીએ તેને અભિનંદન આપી સન્માન કર્યુ હતુ.
સમગ્ર વિશ્વ અવકાશ ક્ષેત્રે એક ઐતિહાસિક પ્રશંગનું સાક્ષી બન્યું છે. આ ઈતિહાસ રશિયાએ રચ્યો છે, જેણે પૃથ્વી પર ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાને બદલે અંતરિક્ષમાં જ શૂટિંગ પૂરું કર્યું.