Connect Gujarat

You Searched For "NationalHighway"

ખેડા : રતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત, અમદાવાદના 4 યુવાનોનું ઘટનાસ્થળે મોત...

14 March 2022 5:51 AM GMT
રતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ઉપર સવાર અમદાવાદના 4 યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.