ઝારખંડ : બોકારો જંગલમાં પોલીસ-નક્સલીઓ વચ્ચે અથડામણમાં 3500 રાઉન્ડ ગોળીઓ ચાલી, રૂ. 1 કરોડનું ઇનામ ધરાવતો નક્સલી માર્યો ગયો..!
સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. નક્સલીઓ દ્વારા શરૂ કરાયેલા ગોળીબારના જવાબમાં, સુરક્ષા દળોએ 1800થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેમાં 8 નક્સલીઓ માર્યા ગયા
/connect-gujarat/media/media_files/2025/09/01/nax-2025-09-01-16-15-31.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/21/MeTRQRDwlPGzt412C1Vt.jpg)