દેશ સુપ્રીમ કોર્ટનો NEET પરીક્ષા અંગે મહત્વનો ચુકાદો,પરીક્ષા ફરીથી નહીં યોજાય સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે વિદ્યાર્થીઓના ભલા માટે આવું ન થવા દઈએ. તેથી, જે મુદ્દાઓ ઉભા થયા છે તેને કેન્દ્ર દ્વારા આ વર્ષે જ સુધારવું જોઈએ, જેથી ફરીથી આવું ન થાય By Connect Gujarat 02 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn