દેવરા પાર્ટ વન નેટફ્લિક્સ પર થશે સ્ટ્રીમ, સત્તાવાર જાહેરાત બાકી
જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાનની એક્શન-થ્રિલર 'દેવરાઃ પાર્ટ 1' ગયા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાનની એક્શન-થ્રિલર 'દેવરાઃ પાર્ટ 1' ગયા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
ફિલ્મ કલ્કી 2898 એડી (કલ્કી 2898 એડી ઓટીટી રીલીઝ), જે 27 જૂને વિશ્વભરના થિયેટરોમાં આવી હતી, તે હવે ઓટીટી પર રિલીઝ થશે.
સંદીપ રેડ્ડી વાંગાએ જણાવ્યું હતું કે, ‘ઓટીટી વર્ઝનમાં અમુક સીન જોડવામાં આવશે. જેના પર થિયેટર્સમાં કાપ મૂકાયો હતો.
પાન ઈન્ડિયા ફિલ્મના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મો લાંબા સમયથી ચાહકોની વચ્ચે રહે છે. લોકો તેનો દમદાર અવાજ અને દમદાર એક્શન સીન પસંદ કરે છે.
રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
સુહાના ખાને તેના ચાહકોને કહ્યું કે, તે માત્ર એક અભિનેતા તરીકે જ નહીં પરંતુ ગાયક તરીકે પણ તેની નવી સફર શરૂ કરવા જઈ રહી છે
વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflixએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હકીકતે Netflixએ પોતાના સબ્સક્રિપ્શન પ્લાનની કિંમતોને વધારી દીધી છે.