એક્શન ફિલ્મ Mission Impossible આવતી કાલે OTT પર રિલીઝ થશે
સૌથી વધુ લોકપ્રિય એક્શન ફિલ્મ “Mission Impossible – The Final Reckoning” હવે ટૂંક સમયમાં તમે OTT પ્લેટફોર્મ પર જોઈ શકશો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જેટલી અપેક્ષા હતી તેના કરતા ઓછી સફળતા મેળવી છે