નેહા કક્કરની ભાભી બની બિગ બોસની આ હસીના! ટોની કક્કરે ગુપચુપ રીતે કર્યા લગ્ન?, VIDEO થયો વાયરલ
નેહા કક્કરને તેની ભાભી મળી ગઈ છે. ટોની કક્કરના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નેહા કક્કરને તેની ભાભી મળી ગઈ છે. ટોની કક્કરના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલ પ્રીત સિંહ અને અજય દેવગણ હાલમાં તેમની આગામી ફિલ્મ 'થેંક ગોડ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.