કોવિડ-19 બાદ હવે ચીનમાં ફેલાયું “હ્યુમન મેટાપ્યુમો વાઇરસ”નું સંક્રમણ, સૌથી વધુ નાના બાળકો ઝપેટમાં આવ્યા...
કોવિડ-19 બાદ હવે સમગ્ર ચીનમાં એક નવા વાઇરસનો ભય મંડરાય રહ્યો છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાપ્યુમો વાઇરસ (HMPV) છે, જેની નાના બાળકોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે