આજે બજારના ઘટાડા પર બ્રેક, સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર ખુલ્યા
શેરબજારમાં અગાઉના ઘટાડા પર હવે બ્રેક લાગી છે. આજે શરૂઆતી ટ્રેડિંગમાં બંને ઈન્ડેક્સ લીલા નિશાન પર ખુલ્યા હતા. જ્યારે પાછલા સત્રોમાં બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.
શેરબજારમાં અગાઉના ઘટાડા પર હવે બ્રેક લાગી છે. આજે શરૂઆતી ટ્રેડિંગમાં બંને ઈન્ડેક્સ લીલા નિશાન પર ખુલ્યા હતા. જ્યારે પાછલા સત્રોમાં બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.
આ સપ્તાહના પ્રારંભિક સત્રથી બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતો અને બ્લુ ચિપ્સ કંપનીઓના શેરોમાં વેચવાલીથી બજાર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે.
શરૂઆતના વેપારમાં, BSE સેન્સેક્સ 513 પોઈન્ટ અથવા 0.63% વધીને 81,980.40 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી50 130 પોઈન્ટ અથવા 0.52% વધીને 25,112.65 પર છે.
પ્રાદેશિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે સોમવારે ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી 50 નીચા ખુલ્યા હતા.
27 સપ્ટેમ્બર 2024ના રોજ શેરબજારમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો. આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ તેની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. IT
શેરબજારના બંને સૂચકાંકો આજે નવી ઊંચાઈએ ખૂલ્યા હતા. એશિયન બજારોમાંથી સારા સંકેતો અને IT શેરોમાં સતત ખરીદીએ બજારને ફાયદો થયો.
મંગળવારના ટ્રેડિંગ સેશનમાં, શેરબજારના બંને સૂચકાંકો તેમની સર્વકાલીન ઊંચાઈને સ્પર્શ્યા હતા.