દેશનિપાહ વાઇરસનો કહેર!!!! કેરળમાં નિપાહ વાયરસના કેસ વધતાં શાળા કોલેજો બંધ, 2 લોકોના મોત..... કેરળમાં નિપાહ વાઇરસના કેશોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી નિપાહ વાયરસના 6 કેશો નોંધાયા છે. By Connect Gujarat 15 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn