સ્પોર્ટ્સશિખર ધવને 50મી ફિફ્ટી ફટકારી, કોલકત્તાને ૧૮૦ રનનો ટાર્ગેટ આપ્યો શિખર ધવને કારકિર્દીની 50મી અડધી સદી પૂરી કરી હતી. તેણે 41 બોલમાં અડધી સદી ફટકારી હતી. ચાલુ સિઝનમાં ધવનની બીજી ફિફ્ટી છે. By Connect Gujarat 08 May 2023 22:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn